કેટલાક ધર્મગુરૂઓ અધ્યાત્મને બાજુમાં રાખી યુવતીઓને સુંદર દેખાવા માટેના સૌદર્ય પ્રસાધનો બનાવે છે…!

વિશ્વનાં મોટાભાગના ધર્મના હેડકવાર્ટરસ પાસે અબજોની સંપત્તિ છે. લોકો તેમની પાસે તેમના દુઃખો દૂર કરવા માટે રોજ કરોડોનું દાન કરે છે. તે દાનમાંથી કેટલાક ધર્મગુરૂઓએ તક ઝડપીને પોતાનો સંપ્રદાય ઉભો કરી મોટા-મોટા આશ્રમો બનાવે છે…! બનાવી લીધા છે…! જેમાંથી કેટલાક ધર્મગુરૂઓ અધ્યાત્મને બાજુમાં રાખી યુવતીઓને સુંદર દેખાવા માટેના સૌદર્ય પ્રસાધનો બનાવે છે…! આવું કરવું એ વિશે હિંદુ ધર્મના ધર્મગ્રંથો જેવા કે ગીતા, મહાભારત કે રામાયણમાં પણ કહેવામાં આવ્યું નથી…! વિશેષમાં તો હવે ખાવાની વસ્તુઓ પણ વેચવા લાગ્યા છે…! જે ધર્મપ્રેમી જનતા હોશે હોશે લે છે…!

Leave a Reply