નાગરિકોએ કોની સામે બદલો લેવો…!

જો કોઈ નીચ કહે તો અમારે બદલો લેવાનો જ…
હવે
જયારે સત્તાધીશો પ્રજાને
આરોગ્ય વિષયક સુવિધાઓ,
જાન-માલનું સંરક્ષણ,
શિક્ષણની સુવિધાઓ
મળતી નથી ત્યારે નાગરિકોએ કોની સામે બદલો લેવો…!
કોઈને પણ નીચ ના કહેવાય…!
જયારે ધારાસભ્યોને બીજા પક્ષમાંથી ખરીદવામાં આવે તે શું નીચ કામ નથી…?…!

Leave a Reply