ભૂલથી મેસેજ તમને મોકલાઈ ગયો છે…!

છોકરીએ પોતાના મંગેતરને એસ.એમ.એસ. કર્યો… આપણા લગ્ન નહિ થઈ શકે…! મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે…!
છોકરાને ભારે સદમો લાગ્યો… ૨ મિનિટ પછી… છોકરાને…
છોકરીનો બીજો એસ.એમ.એસ. મળ્યો…
જેમાં લખ્યું હતું સોરી…સોરી… ભૂલથી મેસેજ તમને મોકલાઈ ગયો છે…!

Leave a Reply