રાત્રે કોણે પીવડાવ્યું તે યાદ નથી આવતું…!

એક મતદાર ઈવીએમ સામે ઘણો સમય મતદાન કર્યા વિના ઉભો હતો…
પોલીંગ અધિકારીએ તેને પૂછ્યું : ભાઈ શું વિચારે છે…?
મતદારે કહ્યું : રાત્રે કોણે પીવડાવ્યું તે યાદ નથી આવતું…!

Leave a Reply