“વર્તમાનના કર્તવ્ય પૂર્ણ કરવામાં જ પોતાની જાતને લગાડી દેવી આવશ્યક છે…

અતિત મૃત છે, આવનારા કાલનો જન્મ થયો નથી, આજનો દિન સુખદ હોવા છતાં પણ તું શા માટે રડે છે ?” આ ભિન્ન ભિન્ન વચનોનો મર્મ એક જ છે – “વર્તમાનના કર્તવ્ય પૂર્ણ કરવામાં જ પોતાની જાતને લગાડી દેવી આવશ્યક છે…
જો આપણે વર્તમાનમાં રહીએ, તો કાલ એની યાદ સુખદ રહેશે, તે મનને સંતુષ્ટ કરશે તથા ભવિષ્યમાં સારા કાર્ય કરવાની પ્રેરણા પણ આપશે. વર્તમાન જ આપણી પાસે છે, એને આપણે દરેક રીતે અને દરેક પ્રકારે એને ફળીભૂત કરવો જોઈએ.

Leave a Reply