ગાંડી ન થા…

છોકરી તેના પ્રેમીને…
ડિયર, તારું દિલ તો કડક અને મુલાયમ છે…!
પ્રેમી : ગાંડી ન થા, કડક લાગે છે એ સોપારી છે અને મુલાયમ લાગે છે તે ચૂનાની પડીકી છે…!

Leave a Reply