અબોલ જીવોને વધેરી પણ નાખે છે.

માણસ થોડો વિચિત્ર છે, કબૂતરને ચણ નાખે છે. ઘરની બહાર પક્ષીઓ માટે પાણીનું વાસણ રાખે છે, ગાય-કૂતરા માટે રોટલી બનાવે છે. કીડીઓના દર પૂરે છે છતાં પોતાના આનંદ માટે તે અબોલ જીવોને વધેરી પણ નાખે છે.

Leave a Reply