સીતા…રામ…!

પત્ની : મારા જન્મદિવસની ગિફ્ટ ક્યાં છે ?
પતિ : પેલા લાલ રંગની કાર દેખાય છે ?
પત્ની : ખુશ થઈને કૂદકા મારવા લાગી…!
પતિ : અરે હું એવા જ લાલરંગની લિપસ્ટિક લાવ્યો છું…!
પત્નીમાં આવેલો ઊભરો શમી ગયો…!

Leave a Reply