પાછા ફરતા હતા…!

રણછોડરાય ભગવાને તો ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકીને ઈન્દ્રનું અભિમાન ઉતાર્યું હતું, તો પછી તેમના મંદિરને ગ્રહણની અસર કેવી રીતે થાય ? ભક્તોના અનેક પ્રશ્નોના જવાબો મંદિરોના બંધ દરવાજાને અડીને પાછા ફરતા હતા…!

Leave a Reply