વાહ રે વાહ…

છોકરી : મારો મોબાઈલ મારી મમ્મી પાસે રહે છે…
બોય ફ્રેન્ડ : અરે પકડાઈ ગઈ તો ?
છોકરી : ટેન્શન ન લે, તારું નામ “Battery Low” એ નામથી Save કર્યું છે…! એટલે જયારે તારો ફોન આવશે ત્યારે મમ્મી કહેશે, લે મોબાઇલ ચાર્જ કરી દે…!
બોય ફ્રેન્ડ : વાહ રે વાહ…

Leave a Reply