વિષયનું સેવન કરતો રહે છે…

(૧) હિમાલય જેટલા સોના – ચાંદીના ઢગલા હોય તો પણ તૃષ્ણા સંતોષાતી નથી, કારણ તૃષ્ણા આકાશના જેવી અનંત છે.
(૨) જેણે તૃષ્ણાને જીતી લીધી છે તેણે સમસ્ત દુનિયા પર વિજય મેળવ્યો છે, એમ કહી શકાય.
(૩) અજગરે દેડકાને અડધો ગળી લીધો હોય તો પણ દેડકો માખીઓ ખાતો રહે છે, એજ રીતે તૃષ્ણાથી અંધ પુરુષ અવસ્થા થઈ હોવા છતાં વિષયનું સેવન કરતો રહે છે…

Leave a Reply