શોર્ટકટ…!

પત્ની : તમે મને “રાણી” કહીને શા માટે બોલાવો છો ?
પતિ : કારણ કે “નોકરાણી” શબ્દ લાંબો છે… એટલે શોર્ટફોર્મ …!
પત્ની ગુસ્સામાં : હું તમને જાન શા માટે કહું છું, ખબર છે…?
પતિ : ના…
પત્ની : “જાનવર” શબ્દ લાંબો છે, એટલે શોર્ટકટ…!

Leave a Reply