સંકલ્પ વગરની જીંદગી પતવાર વિનાની નાવ જેવી છે…!

જેનાથી પોતાને દુઃખ થાય, જે પ્રકારનું વર્તન પોતાને ન ગમે, તેવું વર્તન આપણે બીજા તરફ ન કરવું કારણ કે જે આપણને દુઃખ આપે છે તે (વર્તન) બીજાને પણ પીડા પહોચાડે છે. કેમ કે બીજા પાસે પણ આપણા જેવો જ જીવ છે…!

Leave a Reply