પોલીસ ભરતી…!

નટુ પોલીસ ભરતીમાં જોડાવા માટે ગયો…
પરીક્ષક : “મહાભારત” અને “રામાયણ” વિશે શું જાણો છો…?
નટુ : “મહાભારત” જમીન સાથે જોડાયેલો વિવાદ હતો અને “રામાયણ” અપહરણનો કેસ હતો…!

Leave a Reply