રાજયોગ, ઘોડાની નાળ કે ગ્રહો પર ભરોસો કરવો નહીં પણ સતત કામ કરતા રહેવું…!

વિશ્વના અબજોપતિની યાદીમાં આવતા ટોપ-૧૦ એટલે કે એમેઝોન થી ઓરેકલ સુધીની કંપનીના માલિકો ક્યારેય લક્ષ્મીની કૃપા મેળવવા મંદિરોમાં જતા નથી. આ લોકો કામગરા હોય છે. રોજ સવારે ઉઠીને તે પોતાના ઇન્સ્ટીટયુશનને પોલીશ કરે છે અને મગજની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરે છે… જયારે ભારતના ઘણા યુવાનો વેપારના સ્થળે જઈને મોબાઈલમાં તીન પત્તી કે અન્ય રમતો રમે છે અને પછી તેમાંથી ઘણા રાજયોગ, ઘોડાની નાળ કે ગ્રહો પર ભરોસો કરે છે…! ખરેખર ઘોડાની નાળ કે ગ્રહો પર ભરોસો કરવો નહીં પણ સતત કામ કરતા રહેવું…!

Leave a Reply