હરિ ૐ સંદેશ

શીમળાના વૃક્ષની ડાળીઓ વધી ગઈ તો શું વિશેષતા ? એના ફૂલ માત્ર દેખાવે સુંદર છે, પરંતુ એમાં કોઈ સુગંધ નથી. શીમળાના ફળની આશામાં કેટલાય પક્ષીઓ લાગ્યા રહે છે, પરંતુ ફળ પાકીને ફૂટતા તેમાંથી રસ વગરનું રૂ ઊડે છે એટલે પક્ષી નિરાશ થઈને ઉડી જાય છે. સાંસારિક પદાર્થોના ઠાઠમાઠમાં પણ આવી નિરસતા હોય છે અને તેથી વ્યક્તિએ ઉદાસ બનવું પડે છે.

Leave a Reply