હરિ ૐ સંદેશ

ભૂરો : કેમ નવું નક્કોર એકટિવા વેચી માર્યું ?
બકો : બે દિવસ પહેલા હું અને મારી પત્ની ટેલિવિઝન જોતા હતા… ટેલિવિઝનમાં સમાચાર આવ્યા કે સ્ત્રી હોય કે પુરૂષ બધાએ હેલ્મેટ ફરજિયાત પહેરવા પડશે.
ભૂરો : હેલ્મેટ ન પહેરવા માટે એકટિવા વેચી દીધું…?
બકો : ના યાર, તારી ભાભીએ કબાટ ખોલીને મારી સામે જોયું અને બોલી કે લગભગ ૪૦-૫૦ મેચિંગના હેલ્મેટ લાવવા પડશે.

Leave a Reply