ગુલાંટ મારવાની કળા શીખવા માંગે છે…!

એક પાટલી બદલુ નેતાએ એમની પત્નીને પૂછ્યું : આ વાંદરો આપણા બંગલાની આજુબાજુ કેમ આંટા મારે છે ?
પત્ની : તમારી પાસેથી એ ગુલાંટ મારવાની કળા શીખવા માંગે છે…!

Leave a Reply