મનમોહનસિંહને બંગડી મોક્લાનારાઓ નરેન્દ્ર મોદીને બંગડી મોકલશે…?

“બેટી બચાવો, બેટી પઢાવો” સાથે સાથે નવું સૂત્ર અમલમાં મૂકવું પડશે – “બેટીઓને બળાત્કારીથી બચાવો. નિર્ભયા કેસ સમયે મનમોહનસિંહને બંગડી મોક્લાનારા કેન્દ્ર સરકારમાં મંત્રી છે, છતાં ચૂપ છે…! તે શું નરેન્દ્ર મોદીને બંગડી મોકલશે…?

Leave a Reply