હરિ ૐ સંદેશ

ભલે કોઈ કામ કેટલુય મુશ્કેલ ના લાગતું હોય જિદ અને દ્રઢ વિશ્વાસથી તેને પૂરું કરી શકાય છે તે ધ્યેય સાથે સેવા યુથ ક્લબ સુરત ચાલે છે. આજરોજ તા. ૮-૪-૧૮ના રોજ સેવા યુથ ક્લબ સુરતના તમામ કાર્યકતાઓએ તન-મન અને ધનના ત્રિવેણી સંગમથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ…! જે સેવાકીય પ્રવૃત્તિને હરિ ૐ સંદેશ સલામ કરે છે…! આ પ્રસંગે હરિ ૐ સંદેશના સભ્ય એવા શ્રીમાન હિતેશ સાંગાણીએ પણ સેવા યુથ ક્લબ – સુરતની વિશેષ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવેલ છે…!

Leave a Reply