હરિ ૐ સંદેશ

પરીક્ષામાં કોપી કરતા વિદ્યાર્થીઓ, રાજકીય પક્ષોના હાથા બની ગેરશિસ્ત આચરતા વિદ્યાર્થીઓ અને ભણીને છળ-પ્રપંચ-અનીતિ, ભ્રષ્ટાચાર અને દુરાચાર આચરતા નેતાઓ શિક્ષિત નિરક્ષરો છે. ઈમાનદારીની પરીક્ષામાં તેઓ નાપાસ છે…! જીવન પોતે જ ઓપન યુનિવર્સીટી છે…! એટલે કે પ્રત્યેક ક્ષણે ચારિત્ર્યશીલતાનું તમામ પ્રયત્ને રક્ષણ કરવું…!

Leave a Reply