હરિ ૐ સંદેશ

આપણે સુત્રો-સુકતો ગાતા રહ્યા અને જાપાની મિત્રો અમલમાં મૂકી માઈલો આગળ નીકળી ગયા, વધારેમાં જગત-જમાદાર અમેરિકાને તેણે રચનાત્મક જ્ઞાનબોમ્બથી પરાસ્ત કરી દીધું…! આપણે તો ફલાણી જ્ઞાતિને મકાન ભાડે આપશો કે વેચશો અને તે સિવાયની જ્ઞાતિને મકાન ભાડે આપશો કે વેચશો નહિ તેના બોર્ડ મારવામાં રચ્યાપચ્યા રહીએ છીએ… જાપાનમાં ક્યાંય રહેણાંક વિસ્તારમાં આવા બોર્ડ લખવામાં નહિ આવતા હોય…! નરેન્દ્ર મોદી વિચારમંચ… આ બાબતે શું કરશે…? શું માત્ર છાશ વિતરણના કાર્યક્રમ જ કરશે…?

Leave a Reply