હરિ ૐ સંદેશ

ભારત દેશનું ચિત્ર એવું છે કે અપવાદ બાદ કરીએ તો મોટા ભાગના નેતાઓ અપરાધી છે. સંસદમાં ૧૧૦ સભ્યો પોલીસ ચોપડે ચડેલા છે. એ સિવાયના જે અપરાધીઓ છે એ પણ સેવાભાવી તો નથી જ. આ બધા દર છ મહિને કોઈપણ જાતની ચર્ચા વિના પોતાના પગાર અને ભથ્થા બમણા, ત્રણ ગણા અને ચાર ગણા કરી દે છે.એમને ફાળવેલા બંગલા અથવા ફ્લેટ મુદત પૂરી થયા બાદ પણ ખાલી કરતા નથી. ચૂંટણીમાં આ બધા લાખો કરોડો રૂપિયા ખર્ચે છે અને જીતીને વ્યાજ સાથે એ વસૂલ કરે છે. વીસ-ત્રીસ વરસની નોકરી પછી કારકુન કે અધિકારીને જે ન મળે એ પેન્શન એ લોકો ટૂંકી મુદત માટે સંસદમાં આવીને મેળવી લે છે. આવું આજીવન પેન્શન દુનિયાના કોઈ દેશના રાજકારણીને મળતું નથી. એટલું જ નહીં કોઇપણ દેશના સંસદસભ્યોને પોતાના પગાર-ભથ્થા વધારવાનો અધિકાર મળ્યો નથી. વધુમાં પ્રધાનો અને સૌથી વધુ સંસદસભ્યો અપરાધીઓ હોય અને એ લોકો જ પ્રજા માટે જુદા જુદા કાયદા ઘડે એ કેવી કરૂણતા વિશેષમાં પોતાની પત્ની હોય નહિ અને તે બેટી બચાવોના વિચારો જાહેરજનતાને આપે…!
“मन” सभी के पास होता है मगर “मनोबल” कुछ लोगो के पास हे होता है…

Leave a Reply