હરિ ૐ સંદેશ

દરેક સમાજને તેના લાયક ગુંડાઓ મળી રહે છે… અને દરેક સમાજ ઈચ્છે તેવી પોલીસ (એક પોલિસ અધિક્ષક પર બીટકોઈન બાબતમાં આક્ષેપ છે એટલે કે પોલિસ કાદુમકરાણીની ભૂમિકામાં…!) અને અદાલતો પણ તેને મળે છે… જો આ સાચું હોય તો અર્થ એ કે ભારતની પ્રજા કઈ સારું ઈચ્છતી નથી અથવા તો લોકશાહીના ગુંડાઓએ (સમજી ગયા…!) પ્રજાને નાહિંમત બનાવી દીધી છે…!

Leave a Reply