“હૃદય” કે “પાણો”

સોનોગ્રાફી કરાવીને ગર્ભમાં ભ્રુણની જાતિ જોવડાવનારા મા-બાપે પોતાની છાતીની ડાબી બાજુએ સોનોગ્રાફી કરાવીને જોવડાવાવું જોઈએ કે ત્યાં શું છે ? “હૃદય” કે “પાણો”

Leave a Reply