હરિ ૐ સંદેશ

પુત્રો ચાર પ્રકારના હોય છે.
૧. શત્રુ પુત્ર – પૂર્વ જન્મનો વેરી
૨. ઋણાનું બાંધી પુત્ર – પૂર્વનો લેણદાર
૩. ઉદાસની પુત્ર – મા-બાપ સાથે બહુ લેવા – દેવા નહિ તેવો પુત્ર
૪. સેવક પુત્ર – મા-બાપની સેવા કરવા તત્પર રહેનાર પુત્ર

Leave a Reply