હરિ ૐ સંદેશ

હરિ ૐ સંદેશ દ્વારા અવારનવાર અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા લેવા આવનાર ધર્મપ્રેમી જનતામાં ઘણી વખત કરોડપતિઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે એવો વિચાર આવે છે ઘણા પૈસા પાત્ર લોકો શું વિના મૂલ્યે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા મળશે તેની રાહ જોતા હતા ? ખરેખર તો પૈસા પાત્ર લોકોએ પોતાના આસપાસના વિસ્તારમાં અને મિત્ર-સબંધીઓમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવું જોઈએ. કારણ કે હજુ આજે તા.૩-૫-૧૮ના રોજ અબોલ પક્ષીઓ માટેના પાણીના કુંડાનું તરત જ વિતરણ થઈ જાય છે.

Leave a Reply