હરિ ૐ સંદેશ

પોલીસ : જિગા તે અકસ્માત કરીને ૨૫ લોકોને ઈજાગ્રસ્ત કરી દીધા છે, તારે કોઈ ખુલાસો કરવો છે ?
જિગો : હું ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો ત્યાં અચાનક બ્રેક ફેલ થઈ ગઈ…!
પોલીસ : તો અકસ્માત કરવાના…?
જિગો : મારી સામે બે વિકલ્પ હતા ડાબી બાજુ બે લોકો જતા હતા અને જમણી તરફ એક વરઘોડો જતો હતો…
પોલીસ : તો તમારે વરઘોડાને બદલે પેલા બે લોકો તરફ ગાડી વળાવવી હતી તો નુકસાન ઓછું થાત અને જાનહાનિ પણ ઓછી થાત…!
જિગો : મેં એવું જ કર્યું હતું પણ પેલા બે જણા મારી ગાડી જોઈને વરઘોડામાં ઘૂસી ગયા અને હું પણ તેમની પાછળ…!

Leave a Reply