હરિ ૐ સંદેશ

જીવનની વિષમતા તો જૂઓ… ટેલિકોમ કંપનીઓ ફ્રિ કોલના પ્લાન જાહેર કરે છે પણ લાંબી વાત કરવાના સબંધો જ ક્યાં રહ્યા છે…!
કોઈ મંદિર પડી જાય… કોઈ મસ્જિદ તૂટી જાય… તો વધારે ગભરાવાની કે હો-હલ્લો કરવાની જરૂર નથી…!મંદિર અને મસ્જિદ તો સેંકડો વાર બનશે અને તૂટશે પરંતુ માનવતાનું મંદિર એક વાર ખંડિત થઈ ગયું પછી કોઈમાં એટલી તાકાત નથી કે એને ફરીથી ઊભું કરી શકાય માટીની ઈંટ, ચૂનો અને સિમેન્ટનું મૂલ્ય શું માનવતાની ઈંટ, ચારિત્ર્યના ચૂના અને સત્યના સિમેન્ટથી વધારે હોઈ શકે છે…?

Leave a Reply