હરિ ૐ સંદેશ

હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે ચરિત્રાત્મક અને ગર્ભસંસ્કારની બુકો વિનામૂલ્યે વાંચવા આપવાનું ભગીરથ સેવા કાર્ય જયેશભાઈ પટેલે અમલમાં મૂક્યું છે. આ સેવાકીય કાર્ય ખરેખર ઉમદા છે, જેમાં મારા મિત્ર સુરતની તમામ હોસ્પિટલમાં જઈને ચરિત્રાત્મક અને ગર્ભાસંસ્કારની બુકો આપશે. આજે પ્રેમાળ અને શાંત એવા નિલમબેન પટેલની વ્યોમ હોસ્પીટલમાં ગર્ભાસંસ્કારની બુકો આપેલ છે, જે બુક ઓનલાઈન વાંચવી હોય તો hariomasandesh.com પર વાંચી શકાય છે…

Leave a Reply