વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિરત દેશ સેવા કરે છે તેવું તેમના પ્રચારકો કહે છે…!

એક તરફ ભૂગર્ભ જળમાં ઉમેરો કરવાનું શક્ય નથી અને બીજી તરફ આપણે ભૂગર્ભ જળને સતત વાપરતા રહીએ છીએ આમ એક દિવસ ભૂગર્ભ જળ સુકાઈ જશે તો દેશની હાલત કફોડી થશે… મિત્રો…! વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિરત દેશ સેવા કરે છે તેવું તેમના પ્રચારકો કહે છે…! તો આ કિસ્સામાં કેન્દ્ર સરકારે શું પગલા ભર્યા તે બાબતે કોઈ ફોડ પાડવામાં આવશે ?

Leave a Reply