હરિ ૐ સંદેશ

ગટુ અને છોટુ ફોર્મ ભરતા હતા…
ટીચર : અરે, તમે તો બંને ભાઈઓ છો… તો પપ્પાનું નામ કેમ અલગ અલગ લખો છો…?
ગટુ : એક જ લખીશું તો તમે કહેશો કે… અમે કોપી કરી છે…!

Leave a Reply