હરિ ૐ સંદેશ

ભોજનનો દરેક કોળિયો બ્રહ્માંડથી આવેલો દૂત છે. તમારા મુખનો કોળિયો શાકાહારી હોવો જોઈએ, માંસાહારી નહીં, માંસાહારીઓને એક સવાલ છે કે આપણા શરીરની જઠરાગ્નિ યજ્ઞભૂમિ છે કે કબરભૂમિ – સ્મશાનભૂમિ ? પેટ દેવવેદી છે, ત્યાં માત્ર પૂજાની પવિત્ર અર્ધ્ય ચડી શકે છે, માંસ-મદિરા નહીં. માંસ-મદિરા દેવવેદી પર ક્યારેય ન ચડી શકે…!

Leave a Reply