અંધો કી બસ્તી હૈ, રોશની બેચતા હું…!

થાઈલેન્ડની ગુફામાંથી કિશોર વયના ફૂટબોલરોને બચાવતા હોલીવુડ આવા સેટ ખડા કરીને ફિલ્મ બનાવી ના શકે તેવું અભૂતપૂર્વ સાહસ બ્રિટિશ તૈરાકોએ પાર પાડી બતાવ્યું. આપણે આવા ક્લિપિંગ્સ ફોરવર્ડ કરતા રહીને હેરત પામવાની. બરાબર આ જ અરસામાં આપણી પોસ્ટ મુંબઈના વરસાદ અને દિલ્હીના કચરાના નિકાલના મિસમેનેજમેન્ટ, ભ્રષ્ટાચાર બદલ સુપ્રિમ કોર્ટના તે માટેના ઠપકાની હોય. હાલાકીના ફોટાઓ અને ક્લિપિંગ્સ સિવાય આપણે વિશ્વને શું બતાવી શકીએ…?

Leave a Reply