અદ્દભૂત

ટીચર : આ જિગાનું રિપોર્ટ કાર્ડ તો જુઓ…!
ગણિત : ૧૭
વિજ્ઞાન – ૧૮
અંગ્રેજી – ૧૯
ગુજરાતી – ૨૦
સામજિક વિજ્ઞાન – ૧૯
ટોટલ ૯૩
જિગાના પપ્પા… અરે વાહ… ટોટલમાં તો સરસ ગુણ છે…! આ વિષયના શિક્ષક કોણ છે…!
આવી જિગાના પપ્પા જેવી વિચારધારા… રાજનેતાઓની ચમચાગીરી કરનારાઓમાં હોય છે…! દરેક રાજકીય પક્ષના…!
Teacher: Look at this Jiga’s report card …!
Mathematics: 17
Science – 18
English – 19
Gujarati – 20
Social Science – 19
Total 93
Jigaa’s father … Yeah … there’s a nice quality at all …! Who is the teacher of this subject …!
Such an ideology like father of Jiga … there are those who are in the sparks of politicians …! Every political party …!

Leave a Reply