આજે ઓપરેશન કરીને જ રહીશ…

જિગો દોડતો હતો… અને તેની પાછળ ડૉકટર અને કમ્પાઉન્ડર પણ દોડતા હતા…
ભૂરો : ડૉકટર સાહેબ કેમ આ જિગાની પાછળ દોડો છો…?
ડૉકટર : આજે ઓપરેશન કરીને જ રહીશ…
ભૂરો : પણ શેનું ઓપરેશન ?
ડૉકટર : દર મહિને ઓપરેશન કરાવવાનું છે, કહીને દાઢી અને વાળ કઢાવીને ભાગી જાય છે…!

Leave a Reply