ઇન્કમટેક્ષ રિટર્ન…!

જિગો : આ વીક એન્ડ નો શું પ્લાન છે…?
ભૂરો : ઇન્કમટેક્ષ રિટર્ન…!
જિગો : આ ફિલ્મનો પહેલો ભાગ ક્યારે રિલીઝ થયો…?
ભૂરો : આ ફિલ્મ નથી, ટેક્ષ ભરવાનો છે…!

Leave a Reply