જયારે આપણે તો રાજનીતિમાં દેરાણી-જેઠાણી જેવી પંચાતમાંથી ઊંચા આવતા નથી…!

સામાન્ય ઘડિયાળ માટે મોસાદે અસામાન્ય ઓપેરેશન કર્યું…! ઈરાન જઈને ૫૦૦ કિલો પરમાણું ફાઈલ ઉઠાવી લીધી…! ઘડિયાળ અને પરમાણું ફાઈલ… ઈઝરાયેલના બે જાસુસી પરાક્રમ…! આ બંને ઓપરેશન પરથી ખબર પડે કે ઈઝરાયેલના જાસૂસો દેશ માટે ગમે તે કરી શકે એમ છે, અને દેશ પણ તેમના જાસૂસો માટે ગમે તે કરી શકે એમ છે…! જયારે આપણે તો રાજનીતિમાં દેરાણી-જેઠાણી જેવી પંચાતમાંથી ઊંચા આવતા નથી…! જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્ય કેવું હશે…? Mr Bharat Chavda (Ex-Army)

Leave a Reply