જયારે ફલાણો રાજનેતા ૧૮ કલાક કામ કરે છે…!

મધમાખી દિવસના દસ કલાક ઉડીને મધ ભેગું કરે છે…! કીડીઓ પોતાના વજન કરતા ૧૦ ગણું વધુ વજન ઉપાડે છે…! સિંહણ પોતાની સાઈઝથી મોટા પ્રાણીનો શિકાર કરે છે…! છતાં તેઓ કોઈ “ફેકતા” નથી…! જયારે ફલાણો રાજનેતા ૧૮ કલાક કામ કરે છે…! એમ તેના સમર્થકો “ફેકતા” હોય છે…! રાજનેતાને મજા આવતી હોય તો જ કામ કરતા હોય છે…! તેમાં ઉપકાર કરતા નથી તે હકીકત છે…!

Leave a Reply