જ્યાં શિક્ષકોનું અપમાન થતું રહેશે ત્યાં ફક્ત ચોર, ડાકુ, લૂટારું અને ભ્રષ્ટાચારી લોકો જ ફૂલે ફાલે છે…!

અમેરિકામાં માત્ર બે પ્રકારના લોકોને વી.આઈ.પી. માનવામાં આવે છે – વિજ્ઞાની અને શિક્ષક…!
ફ્રાંસની કોર્ટમાં માત્ર શિક્ષકોને જ બેસવાનો અધિકાર છે…!
જાપાન પોલિસ સરકારની અનુમતિ લીધા પછી જ કોઇપણ શિક્ષકને ગિરફતાર કરી શકે છે…!
કોરિયામાં ફક્ત આઈ કાર્ડ બતાવવાથી દરેક શિક્ષકને એ બધા અધિકાર મળે છે, જે ભારતમાં બધા મંત્રીઓને મળે છે…!
અમેરિકન તથા યુરોપિયન દેશમાં પ્રાથમિક અધ્યાપકને સર્વાધિક વેતન (પગાર) મળે છે. કારણ કે, કાચી માટીને તે જ પાકી કરે છે…!
એક એવો સમાજ… જ્યાં શિક્ષકોનું અપમાન થતું રહેશે ત્યાં ફક્ત ચોર, ડાકુ, લૂટારું અને ભ્રષ્ટાચારી લોકો જ ફૂલે ફાલે છે…! અને લંપટ ગુરૂના જન્મ થશે…! ખરું કે નહિ…? નજારો તમારી સામે જ છે…!

Leave a Reply