દેશનો સૌથી મોટો જોક્સ!!!

સાત વર્ષ પહેલાં અેક બની બેઠેલા… દેશપ્રેમીએ કીધું કે 1,76,000 કરોડનો ઘોટાલો થયો છે!!!
પછી બીજા બની બેઠેલા… દેશપ્રેમીએ આ ઘોટાલાની વાત જનતા ને સમજાવવા આંદોલન શરૂ કર્યું…!
અેની સાથે એક ત્રીજી બની બેઠેલી… દેશપ્રેમી મહિલા અને એક ચોથો બની બેઠેલો… દેશપ્રેમી ભળ્યો
અને પછી પાંચમાં બની બેઠેલા… દેશપ્રેમીએ આ ઘોટાલાને 2G ઘોટાલો છે, તેવું નામ આપ્યું
અને પછી છઠ્ઠો બની બેઠેલો… દેશપ્રેમી…! આ ઘોટાલા ને સુપ્રિમ કોર્ટમાં લઈ ગયો…!
અને પછી સાતમા બની બેઠેલા… દેશપ્રેમીએ.. આ બધા લોકોની મહેનતને રજુ કરીને આ ઘોટાલાબાજ ના વિરોધમાં મત માંગ્યા…!
અને હવે સાત વર્ષ પછી…
આ 2G ઘોટાલાના બધા આરોપીઓ નિર્દોષ છુટી ગયા…!
અેટલે કે ઘોટાલો થયો જ નહોતો…
મજાની વાત હવે ચાલુ થાય છે
આ જોક્સમા જે પહેલો બની બેઠેલો… દેશપ્રેમી છે…! વિનોદરાય…! પદ્મભૂષણ લઈ ને હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે…!
અને આ જોક્સનો બીજો બની બેઠેલો… દેશપ્રેમી છે…! અન્ના હજારે…! સરકારી સિક્યુરીટી લઈને મોઢામાં મગ ભરીને બેઠો છે…!
અને ત્રીજી બની બેઠેલી … દેશપ્રેમી છે…!જે કિરણ બેદી નામની મહિલા હતી…! તે હાલમાં રાજ્યપાલ છે…!
અને ચોથો બની બેઠેલો… દેશપ્રેમી છે…! કેજરીવાલ હતો…! તે હાલમાં દિલ્હીનો મુખ્યમંત્રી બની ગયો છે…!
અને પાંચમો બની બેઠેલો… દેશપ્રેમી છે…! બાબા રામદેવ તે હાલમાં અરબો રૂપિયાનો માલિક બની ગયો છે…!
અને છઠ્ઠો બની બેઠેલો… દેશપ્રેમી છે… જે આ ઘોટાલા ને સુપ્રિમ કોર્ટમાં લઈ ગયો હતો, તે સાંસદ બની ગયો છે…!
અને જે સાતમો બની બેઠેલો… દેશપ્રેમી હતો તે હાલમાં ભારત દેશના વડાપ્રધાન છે…!
અને બસ આવી જ રીતે દેશના નાગરિકો મુરખ બની ગયા…!

Leave a Reply