ધન્યવાદ વડાપ્રધાન મોદીજી…!

શાસક પક્ષની તરફદારી કરવી એ ગુનો નથી, પણ વિપક્ષોને વગોવવા માટે જુઠાણા ઉભા કરવા એ ગુનો છે ? હદ તો એ કહેવાય કે વિપક્ષના વર્તમાન સભ્યોને વગોવતાં વગોવતાં વિપક્ષના ગૌત્ર અને આજે જે હયાત નથી એવા વિપક્ષના પૂર્વોજોને પણ નિર્લજ રીતે વગોવવામાં આવે છે…! ધન્યવાદ વડાપ્રધાન મોદીજી…!

Leave a Reply