નશો કરવા માટે પણ ઘણી વાતો છે…!

નશો કરવા માટે પણ ઘણી વાતો છે,
જેમ કે
માતા-પિતાની સેવા કરવી…
જીવનસાથી સાથે પ્રામાણિકતાભર્યું જીવન…
પોતાના બાળકોનો શ્રેષ્ઠ ઉછેર…
પોતાના ભાઈઓ-બહેનો સાથે આત્મીયતા…
પોતાના પાડોશીઓ સાથે નિસ્વાર્થ પ્રેમ…
આ બધાનો નશો લાગી ગયો તો પછી બીજા કશા નશાની ક્યારેય જરૂર નથી…!
છતાં
આજે પરિસ્થિતિ એવી છે કે જો રાજકારણની વાત કરીએ તો,
બુદ્ધિજીવી નેતા શોધવો એટલે વર્તુળનો છેડો શોધવો…! એટલે કે માણસ પાસે વિચારનો વૈભવ ના હોય, તે કાયમ જ વૈભવનો જ વિચાર કરતો હોય છે…!

Leave a Reply