ભારતની લોકશાહીમાં “લાચારી” એ પ્રજાને માથે મરાતી ડિગ્રી છે…!

સરકાર પ્રજાને ૧૫ લાખ આપી ના શકે તો કાંઈ નહીં, પણ પેલી ના ખુલેલી “જીયો” કોલેજમાંથી બધા અભણ લોકોને એક એક ડિગ્રી તો આપી જ દેવી જોઈએ…! જેથી દેશમાં ભણતરનું સ્તર આપોઆપ સુધરી જાય…!
કમનસીબે ભારતની લોકશાહીમાં “લાચારી” એ પ્રજાને માથે મરાતી ડિગ્રી છે, જે ગમે કે ના ગમે લેવી જ પડે છે…! લાચારીનો અનુભવ સરકારી ઓફિસમાં થાય છે…!

Leave a Reply