રાહુલ ગાંધી… ધન્યવાદ…!

રાજકારણમાં હંમેશા એકબીજાની સામે આક્ષેપો અને નિવેદનો કરીને કાદવ ઉછાળ પ્રવૃતિઓમાં રચ્યા પચ્યા રહેતા નેતાઓને આજ દિન સુધી આપણે જોયા છે…! તા. ૨૦-૭-૧૮ના રોજ પહેલીવાર લોકોએ જોયું કે રાજકારણમાં પણ દુશ્મની ભૂલીને ગળે મળી શકાય છે…! રાહુલ ગાંધી… ધન્યવાદ…!

Leave a Reply