વિકાસના નામે ચૂંટાયા તો પછી હિન્દુ-મુસ્લિમના નામે રાજનીતિ કેમ ?

વિકાસના નામે ચૂંટાયા તો પછી હિન્દુ-મુસ્લિમના નામે રાજનીતિ કેમ ?
અર્થ તંત્રના ઠેકાણા નથી, ઈન્વેસ્ટમેન્ટ આવતું નથી, માત્ર જૂથનો મારો ચાલી રહ્યો છે : સામ પિત્રોડા
કોંગ્રેસ વન ટેક્સ વન નેશન લાવી તો રાષ્ટ્રવિરોધી…! અને ભાજપ લાવે તો રાષ્ટ્રભક્તિ…!
આવી કેવી માનસિકતા…
મંદિર રોજગારી નહીં આપે, એજ્યુકેશન સિસ્ટમ બદલો, ચૂંટણી આવે છે ત્યારે ભાજપને રામમદિર યાદ આવે છે…! આ તો ઠીક પણ દેશનું કામ કરો… તમને કામ કરવા માટે મત આપ્યા છે…!

Leave a Reply