વિશ્વ સત્તા ફાંકા ઠોકવાથી કે ફેસબુક પર મેસેજ ફોરવર્ડ કરવાથી થોડું બનાય…!

તત્વચિંતક અને સાચા કેળવણીકાર બર્ટાન્ડ રસેલે કહ્યું છે – “Any nation can stand only, on four pillars. (1) Teacher શિક્ષક રૂપિયા ૩,૦૦૦ હજારમાં નોકરી કરે છે, વિશેષમાં સરકારને સારું શિક્ષણ આપવું નથી, શિક્ષણની જવાબદારી લેવી નથી અને ખાનગી શાળાઓને મંજુરી આપી દીધી છે…! તેને તો માત્ર મુસ્લિમ અને હિન્દુ રાજનીતિમાં રસ છે. ખાનગી શાળા સંચાલકોનો ધ્યેય હોય છે… “વિદ્યાર્થીઓનું વર્તમાન સુધરે…! અને શાળા સંચાલકોનું ભવિષ્ય સુધરે…! (2) Soldier પાસે આધુનિક શસ્ત્રો નથી…! (3) Police પોલિસને જાહેરજનતાના જાનમાલનું રક્ષણ કરવામાં રસ નથી. તેઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. ઘણા પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓ તો સ્કૂલ વાન પણ ભાગીદારીમાં અને એકલા ચલાવે છે…! ઘણું બધું કહી શકાય પણ… આટલું બસ છે… and (4) Farmer – ગરીબ છે…! ભારત દેશના આ ચારેય પાયા કેવા ખોખલા છે…! એ બધાને ખબર છે…! છતાં ભારત વિશ્વ સત્તા બનશે તેવા શેખચલ્લીના સપનાઓ રાજનેતાઓ બતાવે છે. વિશ્વ સત્તા ફાંકા ઠોકવાથી કે ફેસબુક પર મેસેજ ફોરવર્ડ કરવાથી થોડું બનાય…!
પહેલા કહેવાતું કે “વિદ્યા વિનયથી શોભે છે, જયારે આજે કહેવું પડે કે “વિદ્યા ઇમારતથી શોભે છે…!”

Leave a Reply