સાસરે આંટો માર્યો છે…?

નેતા : દુનિયામાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં મે વિદેશ પ્રવાસ ના કર્યો હોય…?
જિગો : સભામાં ઊભો થઈને બોલ્યો સાસરે આંટો માર્યો છે…?
બોલો આ નેતા કોણ હશે…?

Leave a Reply