હરિ ૐ સંદેશ

Teacher : “Fox” નું બહુવચન શું થાય ?
Jigo : “Winter” થાય.
Teacher : “Fox” એટલે શિયાળ થાય જિગા…!
Jigo : તો ટીચર “Winter” એટલે શિયાળો થાય…!

Leave a Reply