home3

संघर्ष हमें कई बार थकाने के साथ साथ तोड़ भी देता है, पर यहीं हमें अंदर से हमें मजबूत और अनुभवी भी बना देता है । हरि ॐ संदेश ।

સ્મારક માત્ર પથ્થરનાં જ નહિ, જુદી રીતનાં પણ હોય છે… મારી માતાના મૃત્યુ પછી રવિવારે હું મેબલ બાર્ટનને મળી. મેબલ બાર્ટન મારી બાની [...]

ચોકલેટની એક બાઈટમાં ઉંદરનો વાળ કે લીંડી હોઈ શકે છે…

જયારે તમે ચોકલેટની એક બાઈટ લો છો ત્યારે તમે તેમાં કેટલી કેલરી છે ? તેનો વિચાર આવે છે પરંતુ શું ક્યારેય એમ વિચારો [...]

જીવનની હર ક્ષણે “મા”ના ચરણમાં સ્વર્ગ, તો પિતાના ચહેરામાં પરમાત્માને જોજો ! એ જ સાચો ફાધર્સ ડે…!

બાળકના જન્મની સાથે જ એક પિતાનો જન્મ થાય છે. માતા એટલે હૂંફ, ત્યાગ, વાત્સલ્ય અને પિતા એટલે વિશ્વાસ, શક્તિ અને પ્રેમ જો કે [...]

ઈજાગ્રસ્ત કૂતરાની સારવારમાં થયેલ બેદરકારી જીવનમાં નવો પાઠ શીખવી ગયો…

હરિ ૐ સંદેશ મિશન દ્વારા ઈજાગ્રસ્ત કૂતરાની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હતી…. એ હકીકત છે. બેદરકારીને લીધે રાત્રે જયારે ઊંઘ ઉડે ત્યારે કુતરાનો [...]

શાસ્ત્રના નિયમ પ્રમાણે જો પાપ કે પુણ્ય હજારગણું થઈને આવતું હોય તો ?

જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે [...]

મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે

પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે [...]

મોહ છોડો, લાલચ છોડો કંઈ ભેગું નથી આવવાનું એ તમે ધર્મપ્રેમી જનતાને કહો છો…. એ વાત તમારા જીવનમાં પણ જીવી બતાવો !

તમામ ધાર્મિક સંસ્થાઓએ ધર્મપ્રેમી જનતા પાસેથી દાન એકત્ર કરેલ હોય ! આ એકત્ર કરેલ દાનની દેશને જરૂર છે ત્યારે આરોગ્ય સુવિધા માટે વાપરો… [...]